Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
રેફીજરેટરના બહારના ભાગનું અને અંદરના ભાગનું તાપમાન અનુક્રમે $273 \,K$ અને $300 \,K$ છે. ધારો કે રેફ્રીજેરટરનું યક્ર પ્રતિવર્તી છે, થયેલ કાર્યની દરેક જૂલ માટે, પરિસરમાં આપવામાં આવતી ઉષ્મા લગભગ ......... $J$ હશે.
આદર્શ વાયુના દબાણ અને કદ $\mathrm{PV}^{\frac{3}{2}}=\mathrm{K}$ (અચળાંક) અનુસાર સંકળાયેલ છે જ્યારે વાયુને સ્થિતિ $\mathrm{A}\left(\mathrm{P}_1, \mathrm{~V}_1, \mathrm{~T}_1\right)$ માંથી સ્થિતિ $\mathrm{B}\left(\mathrm{P}_2, \mathrm{~V}_2, \mathrm{~T}_2\right)$ પર લઈ જવામાં આવે ત્યારે થતું કાર્ય_______છે.
ધારો કે કાર્નોટ એન્જીનની કાર્યક્ષમતા $\eta=\frac{\alpha \beta}{\sin \theta} \log e \frac{\beta x}{k T}$, દ્વારા આપવામાં આવે છે, જ્યાં $\alpha$ અને $\beta$ અચળાંકો છે. જો $T$ એ તાપમાન, $k$ એ બોલ્ટઝમેન અચળાંક, $\theta$ એ કોણીય સ્થાનાંતર અને $x$ ને લંબાઈનું પરિમાણ હોય તો, ખોટો વિકલ્પ પસંદ કરો.