Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નાઇટ્રોજનના કિસ્સામાં, $NC{l_3}$ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ $NC{l_5}$ અસ્તિત્વ ધરાવતો નથી, જ્યારે ફોસ્ફરસ્ના કિસ્સામાં $PC{l_3}$ અને $PC{l_5}$ બંને અસ્તિત્વ ધરાવે છે. તેનુ કારણ.........
જ્યારે એક બાષ્પને, વાતાવરણમાં દબાણે $25\,^oC$ તાપમાનથી ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે ત્યારે શરૂઆતમાં તેનો રંગ ઘેરો થતો જોવા મળે છે અને પછી જ્યારે તાપમાન $160\,^o C$ થી વધારવામાં આવે છે ત્યારે રંગ ઝંખો થાય છે . $600\,^o C$ તાપમાને બાષ્પ લગભગ રંગહીન થાય છે પરંતુ જ્યારે આ તાપમાને દબાણ વધારવામાં આવે છે ત્યારે તેનો રંગ ઘેરો થતો જાય છે તો આ બાષ્પ શેની હશે?
એક મોલ ફ્લોરિનની બે મોલ ગરમ અને સાંદ્ર $KOH$ સાથે પ્રક્રિયા કરતા મળતી નીપજો $KF,{H_2}O$ અને ${O_2}$ મળે છે. તો $KF,{H_2}O$ અને ${O_2}$ નુ મોલપ્રમાણ અનુક્રમે.......... છે.