$\begin{array}{*{20}{c}}
O \\
{||} \\
{C{H_3} - C - C{H_3}}
\end{array}$ $\mathop {\xrightarrow{{{K_2}C{r_2}{O_7}}}}\limits_{{H_2}S{O_4}} C{H_3}COOH + HCOOH$
${C}_{3} {H}_{6} \stackrel{{H}^{+} / {H}_{2} {O}}{\longrightarrow} A\xrightarrow[dil.\,KOH]{KIO} B+C$
સંયોજનો અનુક્રમે $B$ અને $C$ છે:
ઉપરોક્ત પદાર્થોની કેન્દ્વાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની ક્રિયાશીલતાનો ક્રમ કયો હશે ?
પ્રોપેનાલ , બેંઝાલ્ડીહાઈડ , પ્રોપેનોન , બ્યુટેનોન