Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5000 \,Å$ ની તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ ઉદ્દગમ એક સ્લીટ વિવર્તન રચે છે. વિવર્તન ભાતમાં પ્રથમ નયૂનત્તમ એ કેન્દ્રીય મહત્તમથી $5 \,mm$ ના અંતરે જોવા મળે છે. સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર $2$ મિટર છે. તો સ્લીટની પહોળાઈ શોધો.
ટેલિસ્કોપ માટે અપેચર વ્યાસ $5\; \mathrm{m}$ છે.ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર $4 \times 10^{5} \;\mathrm{km} $ છે. $5500\;\mathring A$ તરંગલંબાઈનો ઉપયોગ કરી ચંદ્રની સપાટી પર રહેલ બે વસ્તુને અલગ જોવા માટે તે ઓછામા ઓછી કેટલા ........$m$ દૂર હોવી જોઈએ?
યંગના બે સ્લિટના પ્રયોગમાં, મધ્યસ્થ મહતમથી $5$મી પ્રકાશિત શલાકાનું સ્થાન $5\,cm$ આગળ મળે છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $1\,m$ અને વપરાયેલ એકરંગી પ્રકાશની તરંગલંબાઈ $600\,nm$ છે. સ્લિટો વચ્યેનું અંતર $............\mu m$ છે.