વિધાન $I:$ જો પડદાને સ્લિટના સમતલથી દૂર લઈ જવામાં આવે તો શલાકાઓનું કોણીય અંતર અચળ રહે છે.
વિધાન $II:$ જો એકરંગી ઉદગમને સ્થાને બીજા ઊંચી તરંગલંબાઈના એકરંગી ઉદગમને લેવામાં આવે, તો શલાકાઓ વચ્ચેનું કોણીય અંતર ઘટે છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :