a Henry cavendish performed an experiment to find the density of the Earth. The \(G\) was not experimentally determined until nearly a century lateris \(1798\) cavendish experimentally Proved it by using torsion balance.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ અને $4 \,m$ દળનાં બે બિંદુવતૂ દળો એ એક રેખા પર $d$ અંતરે મૂકલલા છે. જો ત્રીજા $m_0$ દળના બિંદુવત દળને રેખા પર એવી રીતે મૂકવામાં આવે છે કે તેના પરનું પરિણામી ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય છે. $m$ દળથી તે બિંદુનું અંતર ............. છે ?
પૃથ્વીની સપાટી થી $h$ ઊંચાઈએ પદાર્થ ને લઈ જતાં તેના વજનમાં $1\% $ નો ઘટાડો થાય તો તેને સપાટી થી તેટલી જ ઊંડાઇ $h$ એ લઈ જતાં તેના વજનમાં કેટલો ફેરફાર થાય?
આકૃતિ સૂર્યની આસપાસ $m$ ગ્રહની દીર્ઘવૃતિય કક્ષા બતાવેલ છે $S$. $SDC$ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ $SAB$ દ્વારા ઘેરાતા ક્ષેત્રફળ કરતા બમણું છે. જો ગ્રહને $C$ થી $D$ જવા માટે લાગતો સમય $ t_1$ અને $A$ થી $B $ જવા માટે લાગતો સમય $t_2$ હોય, તો
એક પૃથ્વીના ઉપગ્રહનો પરિભ્રમણ સમય $5$ કલાક છે.જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું અંતર પહેલા કરતાં $4$ ગણું કરવામાં આવે તો નવો પરિભ્રમણ સમય ......... (કલાક) થાય ?
બે ઉપગ્રહો $S_{1}$ અને $S_{2}$ એક ગ્રહને ફરતે અનુક્રમે $R_{1}=3200\, km$ અને $R_{2}=800 \,km$ ની ત્રિજ્યાનો વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. ઉપગ્રહ $S_{1}$ અને ઉપગ્રહ $S_{2}$ ને તેમની કક્ષાઓમાં ઝડપનો ગુણોત્તર $\frac{1}{x}$ મળે છે. $x$ નું મૂલ્ય......... હશે.