Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શુદ્ધ $A$ નું બાષ્પ દબાણ $10$ ટોર અને એ જ તાપમાને જ્યારે $1$ ગ્રામ $B$ ને $20$ ગ્રામ $A$ માં દ્રાવ્ય કરવામાં આવે છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ $9$ ટોર છે. જો $A $ નો અણુભાર $200 $ હોય તો $ B$ નો અણુભાર ............ $amu$ થાય.
$27\,^oC $ એ, $36\,g$ ગ્લુકોઝ પ્રતિ લીટરમાં અભિસરણ દબાણ $4.92 $ વાતાવરણ છે. જો સમાન તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $1.5$ વાતાવરણ કરવામાં આવે તો તેની સાંદ્રતા કેટલી થાય?
$75.2$ ગ્રામ ફિનોલને ($1$ કિ.ગ્રા.) દ્રાવકમાં ઉમેરવામાં આવે છે. ઠારણ બિંદુમાં અવનયન $7$ છે. જો ફિનોલનું ડાયમરાઝેશન થાય તો સંયુગ્મનની ટકાવારીની ગણતરી કરો. ($K_f$ $= 14$)
નિર્બળ એસિડ $HX$ નું $0.1\, m$ જલીય દ્રાવણમાં $30\%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f =1.86\, ^o\, C/m$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ .........$^oC$ થશે.
ઔદ્યોગિક વેચાણમાં સાંદ્ર સલ્ફયુરિક એસિડ $95\% $ $H_2SO_4$ સાથે વજનથી ધરાવે છે જો ઔદ્યોગિક એસિડની ઘનતા $1.834 $ ગ્રામ સેમી$^{-3}$ હોય તો આ દ્રાવણની મોલારીટી ....... $M$ થાય.
$CH_2Cl_2(DCM)$ નું $2.6 \times 10^{-3}$ દ્રાવણ બનાવવા માટે અમુક પ્રમાણમાં ડાયક્લોરોમિથેન $(CH_2Cl_2)$ $671.141\,mL$ ક્લોરોફોર્મ $(CHCl_3)$ માં ઉમેરવામાં આવે છે.તો $DCM$ ની સાંદ્રતા $.....\,ppm$ (દળ વડે) છે.(નજીકનો પૂર્ણાંક)