Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$NaNO_3$ ના એક નમુનામાં $0.38$ ગ્રામ વજન $50.0$ મિલી કદમાપક ફલાસ્કમાં આવેલ છે. આ ફલાસ્કને તેની ઉપરની નિશાની સુધી ભરાવામાં આવે છે. દ્રાવણની મોલારીટી કેટલી થાય છે ?
$n_1$ ગ્રામ પદાર્થ X એ $n_2$ ગ્રામ પદાર્થ $Y$ સાથે પ્રક્રિયા કરે છે અને $m_1$ ગ્રામ પદાર્થ $R$ અને $m_2$ ગ્રામ પદાર્થ $S$ બનાવે તો આ પ્રક્રિયાને નીચે મુજબ દર્શાવી શકાય છે, $X + Y = R + S$ તો પ્રક્રિયકોના મુલ્ય અને નીપજોના મુલ્ય વચ્ચેનો પ્રસ્થાપિત થતો સંબંધ કયો હશે ?
$0.46$ ગ્રામ સોડિયમ ધાતુ પાણી પર પ્રક્રીયા કરતા ઉદ્ભવતા સોડિયમ હાઈડ્રોક્સાઈડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે પૂરતા $73$ ગ્રામ એસિડ પ્રતિ લીટર ધરાવતા હાઈડ્રોક્લોરીક એસિડનું કેટલા ............ $\mathrm{ml}$ કદ જરૂરી છે ?
એલ્યુમિનિયમના ટુકડાના પરિમાણ $3.0$, $4.0$, $5.0$ ઇંચ છે. તો આ ટુકડાનું (ગ્રામમાં) વજન કેટલું થાય ? તેની ઘનતા $2.7$ ગ્રામ/સે.મી$^3$, $1$ ઇંચ = $2.54$ સે.મી.
આયનના સ્ફીટકમય પદાર્થનું પ્રમાણ સૂચક સૂત્ર $Fe_2(SO_4)_3$ છે. તે પાણીમાં વપરાય છે અને સુએજ ટ્રીટમેન્ટમાં આલંબિત અશુધ્ધીઓ દુર કરવા માટે વપરાય છે. આ પદાર્થમાં આયર્ન, સલ્ફર અને ઓક્સિજનની ટકાવારી અનુક્રમે......છે.