Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સાયક્લો હેક્ઝનોલ $(C_6H_{11}OH)$ માંથી સાયક્લો હેક્ઝીન $(C_6H_{10})$ માં નિર્જળી કરવાથી $75\%$ નીપજ મળે છે. જો $100$ ગ્રામ સાયક્લો હેક્ઝનોલનું નિર્જળીકરણ કરવામાં આવે તો નીપજ કેટલા ....$g$ મળે ?
$4 \,g$ કૉપરને સાંદ્ર $HNO_3$ માં ઓગાળવામાં આવે છે, કૉપર નાઇટ્રેટના દ્રાવણને સખત ગરમ કરતાં $5\, g$ તેનો ઑક્સાઇડ પ્રાપ્ત થાય છે, તો તેનો તુલ્યભાર ...... થશે.
$\left[ Cr \left( H _2 O \right)_5 Cl] Cl _2\right.$ ના $0.01\,M$ દ્રાવણના $20\,mL$ માં હાજર કલોરાઈડ આયનોના સંપૂર્ણ અવક્ષેપન સિલ્વર કલોરાઇડ તરીકે કરવા માટે $0.1\,M\,AgNO _3$ નું જરૂરી કદ $(mL$ માં) $.......$ છે.