નીચેનામાંથી કોષરસપટલ માટે સંગત વિધાન પસંદ કરો.
  • A$Na^+$ અને $K^+$ આયન્સ નિષ્ક્રિય વહન દ્વારા કોષરસ પટલમાંથી પસાર થાય છે.
  • Bકોષરસ પટલમાં $60-70\%$ જેટલું પ્રોટીન હોય છે.
  • C
    લિપિડના ધ્રુવીય ભાગ અંદરની તરફ હોય તે રીતે દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે.
  • D
    કોષરસપટલનું ફલુઇડ મોઝેઇક મૉડલ સીંગર અને નિકોલસન દ્વારા સૂચવવામાં આવ્યું.
AIPMT 2012, Medium
Download our app for free and get startedPlay store
d
(d) : According to the fluid mosaic model of cell membrane structure proposed by Singer and Nicolson \((1972)\) plasma membrane contains about \(50-60\%\) proteins and \(50-40\%\) lipids. Lipids form a bilayer with hydrophilic heads pointing outwards. Cell membrane allows transport of some molecules bypassive transport \(e.g.\), water, neutral solutes while some are transported actively \(e.g.\), \(Na^+/K^+\) pump.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કોણ સ્ટિરોઈડલ અંત:સ્ત્રાવના સ્ત્રાવ માટે જવાબદાર છે?
    View Solution
  • 2
    મધ્યપટલ શેનું બનેલું હોય છે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી સાચું વિધાન કયું છે?
    View Solution
  • 4
    નીચે આપેલ કોષદીવાલનું કાર્ય નથી :
    View Solution
  • 5
    કોષરસમાં ઘણી સંખ્યામાં સમાવિષ્ટ કાયો :
    View Solution
  • 6
    નીચેનામાંથી કઈ વાસ્તવિક અંગિકા નથી?
    View Solution
  • 7
    રંજકકણને કેટલા પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે ?
    View Solution
  • 8
    આદિકોષકેન્દ્રીય અને સુકોષકેન્દ્રીય કોષોની કશામાં તફાવત શાનો તફાવત છે?
    View Solution
  • 9
    ફ્લુઇડ-મોઝેઇક મૉડેલ વિશે સત્ય શું છે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી કઈ કોષીય અંગિકાઓ કાર્બોદિતમાંથી શક્તિ મેળવી $ATP$ નું નિર્માણ કરવા માટે જવાબદાર છે ?
    View Solution