નીચેનામાંથી ક્તો ઓક્સાઇડ રિડક્શનકર્તા તરીકે વર્તશે નહીં?
  • A$NO$
  • B$NO_2$
  • C$N_2O$
  • D$N_2O_5$
Easy
Download our app for free and get startedPlay store
d
\(N_2O_5\) માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક \(+5\) છે. નાઇટ્રોજન \(+5\) કરતાં ઉંચો ઓક્સિડેશન આંક મેળવી શકે નહીં. અને આથી રિડક્શનકર્તા તરીકે વર્તીં શકે નહીં. પરંતુ તે પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તેં છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $K{O_2},$ $NO_2^ - ,$ $Ba{O_2}$ અને $NO_2^ + $ વચ્ચે અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર શેમાં હોય છે?
    View Solution
  • 2
     સોડિયમ થાયોસલ્ફેટ રચાય છે ત્યારે ............
    View Solution
  • 3
    મેટાફોસ્ફોરીક એસિડનું સૂત્ર શું છે?
    View Solution
  • 4
    પાયરેકલ ગ્લાસ ઉપર નીચેનામાંથી કયા સંયોજનની અસર થાય છે?
    View Solution
  • 5
    નીચેના નિવેદનો માટે આરંભિકનો યોગ્ય ક્રમ  $T$ અથવા $F$ આપો.  જો વિધાન સાચું હોય તો  $T$ જો વિધાન ખોટું હોય તો $F$ આપો .

    $(I)$ $S-S$ બંધ ની સંખ્યા  $H_2S_nO_6$ ની અંદર  $(n + 1)$ છે 

    $(II)$ જ્યારે $F_2$એ પાણી સાથે પ્રકિયા $HF, O_2$ અને $O_3$

    $(III)$ $LiNO_3$ અને $BaCl_2$ સંયોજન એ ફટાકડા માં વપરાય છે .

    $(IV)$ $Be$ અને  $Mg$ હાઈડ્રાઇડ એ આયનીય અને પોલિમેરિક છે 

    View Solution
  • 6
    $H_2S$ અણુમાં ક્યા પ્રકારના બંધ હોય છે ?
    View Solution
  • 7
    ટાર્ટર ઇમેટીક નું રાસાયણિક સૂત્ર નીચેનામાંથી ક્યું હશે?
    View Solution
  • 8
    નીચેના પૈકી કયુ ઝેનોન ઓકસો સંયોજન ઝેનોન ફ્લોરાઈડના જળવિભાજનથી મેળવી શકતુ નથી ?
    View Solution
  • 9
    જ્યારે ક્લોરિનને શુષ્ક ફોડેલા ચૂના પર પસાર કરવામાં આવે ત્યારે ........... બને છે.
    View Solution
  • 10
    પરકલોરીક એસિડના એનહાઇડ્રાઇડ [$HClO_4$]........ થશે.
    View Solution