$NH_3$ ને ગરમ કરેલા $CuO$ પરથી પસાર કરતા તેનુ ઓક્સિડેશન થઇ .................. બને છે.
  • A$N_2$
  • B$NO_2$
  • C$N_2O$
  • D$HNO_2$
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     $V-$સમૂહના તત્વોના હાઇડ્રાઇડ્સનું બેઝિક ગુણધર્મ ક્યા ક્રમમાં ઘટે છે?
    View Solution
  • 2
    $ClF_3$ ના બંધારણમાં મધ્યસ્થ પરમાણુ $CI$ પર અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મોની સંખ્યા જણાવો.
    View Solution
  • 3
    $H_3PO_3$ અને $H_3PO_4$ અંગે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ?
    View Solution
  • 4
    ઝેનોનના પાણી સાથેના ક્લેથ્રેટ્સમાં, ઝેનોન અને પાણીના અણુઓ વચ્ચે બંધનો પ્રકાર કયો હોય છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યા પદાર્થના ઉષ્મીય વિઘટનથી નાઇટ્રોજન મુક્ત થાય છે?
    View Solution
  • 6
    નાઇટ્રિક ઓક્સાઇડ માટે ક્યુ વિધાન ખોટું છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યું તત્વ તેના સંયોજનના જલીય દ્રાવણમાં વિદ્યુતવિભાજન દ્વારા ઔદ્યોગિક રીતે નિષ્કર્ષણ કરવામાં આવે છે?
    View Solution
  • 8
    સમૂહ $-15$ નુ ક્યુ તત્વ હાઇડ્રોજન સાથે સૌથી વધુ બેઝિક સંયોજન આપે છે ?
    View Solution
  • 9
    એક મોલ પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડનું જળવિભાજન કરતા ......... મળે છે.
    View Solution
  • 10
    ટિંક્ચર આયોડિન શું છે ?
    View Solution