નીચેનામાંથી ક્યા એક અપવાદ સિવાય બધા વિકલ્પો સફેદ અને રાતો ફોસ્ફરસ માટે સત્ય છે?
  • Aબંને $CS_2$ માં દ્રાવ્ય છે.
  • B
    હવામાં ગરમ કરવાથી તેમનું ઓક્સિજન થાય છે.
  • C
    એકજ પ્રકારના પરમાણુઓ ધરાવે છે.
  • D
    એક બીજામાં રૂપાંતર થઇ શકે છે.
Easy
Download our app for free and get startedPlay store
a
સફેદ ફોસ્ફરસ \(CS_2\) માં દ્રાવ્ય છે જ્યારે રાતો ફોસ્ફરસ માં અદ્રાવ્ય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યો હેલોજન ઓક્સાઇડ આયનિક છે?
    View Solution
  • 2
    જ્યારે કોઇ એક રંગવિહિન વાયુને બ્રોમિન જળમાંથી પસાર કરવામાં આવે ત્યારે ડીકલેરાઇઝેશન થતુ હોય તો તે વાયુ ક્યો હશે ?
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન ($A$) વડે લેબલ કરેલ છે બીજાને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

    કથન ($A$) : બંન્ને રહોમ્બિક અને મોનોકિલનીંક સલ્ફ્રર $\mathrm{S}_8$ તરીક અસ્તિત્વ ધરાવે છે જ્યારે ઓક્સિજન $\mathrm{O}_2$ તરીક અસ્તિત્વ ધરાવે છે.

    કારણ ($R$) : ઓક્સિજન પોતાની સાથે $p \pi-p \pi$ બહુવિધ બંધો બનાવે છે અને નાના કદ અને વધુ વિદ્યૃતઋણતા ધરાવતા અન્ય તત્વો જેવો કે $C, N$ સલ્ફર માટે શક્ય નથી

    ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરીને લખો.

    View Solution
  • 4
    $K_2CS_3$ નુ નામ પોટેશિયમ ............... થશે.
    View Solution
  • 5
    પાયરોફોસ્ફોરિક એસિડ ના અણુ માં  $P - OH , P = O$ અને $P - O - P$ બંધ અનુક્રમે શું હશે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી શું ઓક્સિડેશન કર્તા અને રિડક્શનકર્તા તરીકે વર્તશે?
    View Solution
  • 7
    નિશ્વેતક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ થઇ શકે છે?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયા બંધમાં સૌથી વધુ ઊર્જા છે?
    View Solution
  • 9
    $NH_3$ અને $PH_3$ બંનેમાં સામાન્ય શું છે?
    View Solution
  • 10
    $X + {H_2}S{O_4} \to Y$ (રંગહીન વાયુ, જે તીવ્રવાસ ધરાવતો પદાર્થ છે.)

    $Y + {K_2}C{r_2}{O_7} + {H_2}S{O_4} \to $ લીલા રંગનું દ્રાવણ, તો $X$ અને $Y$ શું હશે?

    View Solution