પરંતુ \(B.E{._{{F_2}}} < B.E{._{C{l_2}}}\) આનું કારણ \(F\) પરમાણુનું નાનું કદ છે તેથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ બળો ફલોરિન માં વધુ પ્રબળ હોય છે.
વિધાન $I :$ $o-$ નાઈટ્રોફિનોલ એ આંત:આણ્વીય હાઈડ્રોજન બંધનને કારણે વરાળ બાષ્પશીલ છે.
વિધાન $II:$ $o-$ નાઈટ્રોફિનોલ એ હાઈડ્રોજન બંધનને કારણે ઊંચું ગલનબિંદુ ધરાવે છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.