નીચેનામાંથી ક્યા પદાર્થમાં બંધ ખૂણો લઘુત્તમ હોય છે?
  • A$H_2O$
  • B$H_2S$
  • C$H_2Se$
  • D$H_2Te$
Easy
Download our app for free and get startedPlay store
d
\(16\) માં સમૂહના તત્વોના હાઇડ્રાઇડ સંયોજનોમાં સમૂહમાં નીચે તરફ જતાં બંધ ખૂણો ઘટતો જાય છે તેનું કારણ ઉપરથી નીચે તરફ જતાં તત્વોની વિદ્યુતઋણતા ઘટતી જાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે આયોડીનને $CCl_4$ માં ઓગાળવામાં આવે ત્યારે પરિણામી રંગ કયો હોય છે?
    View Solution
  • 2
    પરઝેન્થેટ આયન $(XeO_6^{4-})$ ને સંબંધિત સાચું વિધાન કયું છે ?
    View Solution
  • 3
    બ્રોમિન સાથે વધુ પ્રમાણમાં ફલોરિન સાથેની પ્રક્રિયાથી બનતો આંતર હેલોજન સંયોજન શોધો.
    View Solution
  • 4
    $S-O$ ની બંધ લંબાઈ શેમાં વધારે છે 
    View Solution
  • 5
    પ્રકિયા $2B{r^ - } + {X_2} \to B{r_2} + 2{X^ - }$ માં $X_2$ .......છે.
    View Solution
  • 6
    $NH_3$ નો ઉપયોગ નીચેનામાંથી શેમાં થતો નથી?
    View Solution
  • 7
    સાંદ્ર $H_2SO_4$ ની ઉપરની પ્રક્રિયાથી HI બનાવી શકાતો નથી કારણ કે.........
    View Solution
  • 8
    $25\,^oC$ તાપમાને હાઈડ્રોક્લોરીક એસિડ...
    View Solution
  • 9
    નીચે આપેલામાંથી ઝેનોન મધ્યસ્થ પરમાણુ ઉપર એકાકી અબંધકારક યુગ્મ ધરાવતા સ્પીસીઝોની સંખ્યા $..........$ છે.$XeF _5^{+}, XeO _3, XeO _2 F _2, XeF _5^{-}, XeO _3 F _2, XeOF _4$, $XeF _4$
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલાં છે :

    વિધાન $I$ : સમૂહ $16$ તત્વોના હાઈડ્રાઈડોના ઉત્કલન બિદુુ આ ક્રમમાં અનુસરે છે. $\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{H}_2 \mathrm{Te}>\mathrm{H}_2 \mathrm{Se}>\mathrm{H}_2 \mathrm{~S}$.

    વિધાન $II$ : આણ્વિય દળના આધારે, સમૂહના બીજા સભ્યો કરતાં $\mathrm{H}_2 \mathrm{O}$ નું નીચું ઉત્કલન બિંદુ અપેક્ષિત છે, પણ $\mathrm{H}_2 \mathrm{O}$ મા માત્રાત્મક $H-$ બંધનને કારણે તે ઉંચુ ઉત્કલન બિંદુ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution