નીચેનામાંથી કયા પરમાણુ અથવા આયનોનું કદ સૌથી નાનું છે?
  • A$F$
  • B$F^-$
  • C$O$
  • D$N$
Diffcult
Download our app for free and get startedPlay store
a
Among \(F, F^{-}, O\) and \(N, F\) has the smallest size.

In periodic table, the size of atom decreases from left to right. which means \(F\) is smaller than \(O\) and \(N\).

Also, a free atom has smaller size in comparision to it's anion because the excess electron increases the repulsion amory the electrons and increases in size. So, \(F\) is smaller than \(F^-\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે -

    વિધાન $I$ : $Na$ ની ધાત્વિક ત્રિજ્યા $1.86 \mathrm{~A}^{\circ}$ છે અને $\mathrm{Na}^{+}$ની આાયનીક ત્રિન્યા $1.86 \mathrm{~A}^{\circ}$ કરતા ઓછી છે.

    વિધાન $II$ : આયનો તેમના આનુષગિક તત્વો કરતા કદ માં હંમેશા નાના હોય છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

    View Solution
  • 2
    નીચેના આયનીય ત્રિજ્યામાં વધારો કરવાનો ક્રમ કયો  છે
    View Solution
  • 3
    ત્રિજ્યાનો ખોટો ક્રમ કયો છે?
    View Solution
  • 4
    નીચેના ક્યા આયનની સૌથી નાની ત્રિજ્યા છે?
    View Solution
  • 5
    તત્વ $P$ અને $Q$ વિશે નીચેની માહિતીનો વિચાર કરો

      આવર્ત ક્રમ સમૂહ ક્રમ
    $P$ $2$ $15$
    $Q$ $3$ $2$

    પછી $P$ અને $Q$ તત્વ દ્વારા રચાયેલ સંયોજનનું સૂત્ર કયુ છે?

    View Solution
  • 6
    આવર્ત કોષ્ટકના લાંબા સ્વરૂપ માટે સાચું છે તે વિધાન કયું છે ?
    View Solution
  • 7
    આવર્ત કોષ્ટકના ચોથા આવર્તમાં, કેટલા તત્વોમાં એક અથવા વધુ  $4\,d$  ઇલેક્ટ્રોન હોય છે?
    View Solution
  • 8
    અનનિલનિયમનો પરમાણ્વીય ક્રમાંક ...........છે.
    View Solution
  • 9
    આયનિક ત્રિજ્યાઓનો સાચો ચઢતો ક્રમ શોધો.
    View Solution
  • 10
    $71$ જેટલો પરમાણ્વિય ક્રમાંક ધરાવતા તત્વ $X$ નો $71$ મો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થશે ?
    View Solution