નીચેનામાંથી ક્યા સંયોજનમાં મહત્તમ ઓક્સો સમૂહો છે?
  • A${H_2}S{O_4}$
  • B${H_2}S{O_3}$
  • C${H_3}P{O_3}$
  • D${H_3}P{O_4}$
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    થાયોસલ્ફ્યુરિક એસિડનું બંધારણ ક્યું છે?
    View Solution
  • 2
    સાયનાઇડ આયન, $C{N^ - }$ અને ${N_2}$ સમઇલેક્ટ્રોનીય છે. પરંતુ $C{N^ - }$ની તુલનામાં ${N_2}$ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે કારણ કે .....
    View Solution
  • 3
    સમૂહ $15$નું તત્વ, જે એક ધાતુ છે અને સમૂહ $15$ના હાઇડ્રાઇડ્સમાં પ્રબળ રિડ્યુસિંગ પાવર સાથે હાઇડ્રાઇડ બનાવે છે. તે તત્વ કયુ છે?
    View Solution
  • 4
    નાઇટ્રોજનનો કયો ઓક્સાઇડ રંગીન વાયુ છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયા ફ્લોરાઇડ્સ અસ્તિત્વમાં નથી?
    View Solution
  • 6
    હાઇડ્રોક્લોરિક એસિડનો સંગ્રહ કાયના પાત્રમાં કરી શકાય નહિ કારણ કે તે કાચ સાથે પ્રક્રિયા કરી .... બનાવે છે.
    View Solution
  • 7
    ફોસ્ફરસના હાઇડ્રાઇડ એ.........
    View Solution
  • 8
    નીચેના ઘટકોમાં બંધકોણનો સાચો ક્રમ જણાવો 
    View Solution
  • 9
    સૌથી પ્રબળ હાઇડ્રોજન બંધન નીચેનામાંથી શેમાં જોવા મળે છે?
    View Solution
  • 10
    જ્યારે એમોનિયમ ડાઇક્રોમેટ ગરમ થાય છે, ત્યારે કયો વાયુ બને છે?
    View Solution