હિલીયમનું સૌથી નીચું ઉત્કલનબિંદુ હોવાનું કારણ...
  • A
    નાનું કદ
  • B
    વાયુમય પ્રકૃતિ
  • C
    ઉંચી પોલેરાઈઝેબીલીટી
  • D
    પરમાણુઓ વચ્ચેના વાનડરવાલ્સ આકર્ષણ બળો
Medium
Download our app for free and get startedPlay store
d
\(He\) પરમાણુઓ વચ્ચેના નબળા વાન્ડર વાલ્સ આકર્ષણ બળો તેના સૌથી નીચા ઉત્કલબિંદુ માટે જવાબદાર છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યો બંધ સૌથી વધુ ધ્રુવીય હોય છે?
    View Solution
  • 2
    $(i) XeO_3$   $(ii) XeOF_4$   $(ii) XeF_6$ ઉપરોક્ત અણુઓમાં, $Xe$ માં સમાં સંખ્યાના અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મ હોય તે કયા છે?
    View Solution
  • 3
    પાયરીફોસ્ફોરિક એસિડમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા......... છે.
    View Solution
  • 4
    નીચેનામાંથી કયુ તત્વ સ્થાયી દ્વિપરમાણ્વીય પરમાણુઓ બનાવતું નથી
    View Solution
  • 5
    ઓરડાના તાપમાને સલ્ફરનું સ્થાયી સ્ફટિકમય સ્વરૂપ ક્યું છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યા હેલોજનને ગરમ અને સાંદ્ર $KOH$ ના દ્રાવણમાંથી પસાર કરતા ઓક્સિજન મળે છે ?
    View Solution
  • 7
    $F_2O$ અણુના સંદર્ભે નીચેની વિગતોને ધ્યાનમાં લો:

    $A$. ઓક્સિજન પર અબંઘકારક યુગ્મોની સંખ્યા $2$ છે.

    $B$. $FOF$ ખૂણો $104.5^{\circ}$ થી ઓછો છે.

    $C$. $O$ ની ઓક્સિડેશન અવસ્થા $-2$ છે.

    $D$. અણુ વળેલો ‘$v$' આકારનો છે.

    $E$. આણ્વીય ભૂમિતિ રેખીય છે.

    નીચે આપેલા વિક્લ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:

    View Solution
  • 8
    નીચેનામાંથી કોણ સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે ?
    View Solution
  • 9
    સલ્ફ્યુરિક એસિડ અણુમાં ડેટીવ બંધોની સંખ્યા કેટલી છે?
    View Solution
  • 10
    $N{O_2}$ ના બે અણુઓમાંથી ડાયમર ${N_2}{O_4}$  બને તે દરમ્યાન, પ્રત્યેક $N{O_2}$  અણુના નાઇટ્રોજન પરમાણુ ઉપર રહેલો એકલ ઇલેક્ટ્રોન નું યુગ્મન થઇને નીચેનામાંથી શું બને છે?
    View Solution