નીચેનામાંથી કયા સંયોજનનું સૌથી સહેલાઇથી સલ્ફોનેશન કરી શકાય છે?
  • A
    બેન્ઝિન
  • B
    નાઇટ્રોબેન્ઝિન
  • C
    ટોલ્યુઇન
  • D
    ક્લોરોબેન્ઝિન
IIT 1982, Medium
Download our app for free and get startedPlay store
c
Toulene can be most readily sulfonated because of the electron releasing group attached to it. Nucleophilicity increases resulting in a fast attack to \(E ^{\oplus}\) (during sulphonation).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બેન્ઝિનની $CH_3COCl$ સાથે $AlCl_3$ ની પ્રક્રિયાથી મળતિ નીપજ ..... છે.
    View Solution
  • 2
    આલ્કેન  (સાયકલોઆલ્કેન નથી ) એ કાર્બનિક અણુઓને ઈનાસ્યોમેરિક સ્વરૂપમાં અસ્તિત્વમાં રહે તે પહેલાં કેટલા કાર્બન અણુઓની જરૂર છે?
    View Solution
  • 3
    ટોલ્યુઇનનુ મંદ $HNO_3$ વડે ઓક્સિડેશન ........... આપે છે.
    View Solution
  • 4
    નીચા તાપમાને ($0°$ સે. અથવા નીચે) $1,3$ બ્યુટાઈનમાં $1$ મોલ $HCl$ ઉમેરતા કઈ મુખ્ય નીપજ મળશે ?
    View Solution
  • 5
    નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા ને ધ્યાનમાં લો,

    $CH \equiv CH\xrightarrow[{{\text{(2) CO , HCl , AlC}}{{\text{l}}_3}}]{{{\text{(1) Red hot Fe tube, 873 K}}}}$ નીપજ

    નીપજમાં $s p^{2}$ સંકરણ પામેલા કાર્બન પરમાણુઓની સંખ્યા ......... છે.

    View Solution
  • 6
    જ્યારે $H_2SO_4$ ની હાજરીમાં ફિનાઇલ એસિટિલીન મંદ $HgSO_4$ સાથે પ્રક્રિયા કરે તો શું મળે છે ?
    View Solution
  • 7
    $C{H_3}\, - \,\,CH\,\, = \,C{H_2}\,\xrightarrow{{NOCl}}$ નીપજે, તો નીપજ શું છે ?
    View Solution
  • 8
    ઉપરોક્ત પ્રકિયા ને ધ્યાન માં લો જ્યાં $6.1 \,g$  બેન્ઝોઇક એસિડનો ઉપયોગ  $7.8\, g$ , $m$ -બ્રોમો બેન્ઝોઇક એસિડ મેળવવા માટે થાય છે.ઉત્પાદનની ટકાવારી નીપજ ........ છે.

    (નજીકના પૂર્ણાંક સુધી રાઉન્ડ)  [આપેલ : આણ્વિય દળ  : $C =12.0 \,u , H : 1.0\, u,O : 16.0 \,u , Br =80.0 \,u ]$

    View Solution
  • 9
    એકથી વધુ પ્રકારના સંકરણ ધરાવતા કાર્બન જેમાં હોય તેવું સંયોજન..... છે.
    View Solution
  • 10
    આપેલી પ્રક્રિયામાથી મુખ્ય નીપજ શું મળશે?
    View Solution