કથન $(A)$ : આલ્કીન નું સિસ સ્વરૂપ (સમઘટક), ટ્રાન્સ સ્વરૂપ (સમઘટક) કરતાં વધુ ધ્રુવીય હોય છે.
કારણા ($R$) : $2-$બ્યુટીનના ટ્રાન્સ સમઘટક ની દ્રીધ્રુવ ચાકમાત્રા શૂન્ય છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$\begin{array}{*{20}{c}}
H\\
|\\
{ClHC = HC - C - CH = CHCl}\\
|\\
{Cl}
\end{array}$