એનિલિન એરોમેટિક પ્રાથમિક એમાઈન છે એટલે એ પણ ના બનાવી શકાય. કારણ કે એરાઈલ હેલાઈડની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સહેલાઈથી થતી નથી.




વિધાન ($I$) : એમિનોબેન્ઝિન અને એનિલિન એકસરખા (સમાન) કાર્બનિક સંયોજનો છે.
વિધાન ($II$) : એમિનો બેન્ઝિન અને એનિલિન જુદા જુદા (ભિન્ન) કાર્બનિક સંયોજનો છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :
