$CH_3CH_2C \equiv N \,+$ ઈથેનોલ $+ \,H_2O$ સાંદ્ર
વિધાન $I$ : એનિલિન ફ્રિડલ-કાફટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપતું નથી.
વિધાન $II$ : એનિલિનને ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.