નીચેનામાંથી ક્યો એસિડ સૌથી નિર્બળ છે.
  • A$HCl$
  • B$HBr$
  • C$HClO_3$
  • D$HCl$
Medium
Download our app for free and get startedPlay store
d
\(HCl\) માં \(Cl\) નો ઓક્સિડેશન આંક સૌથી નીચો છે આથી તે \(HClO\) અને \(HClO_3\) કરતાં નિર્બળ એસિડ છે. \(HCl\) એ \(HBr\) કરતાં પણ નિર્બળ એસિડ છે.કારણ કે \(H - Cl\) બંધ \(H - Br\) બંધ કરતાં વધુ પ્રબળ હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઓઝોન એ નીચેનામાંથી શું નથી?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયું તત્વ હેલોજન સમૂહનું છે?
    View Solution
  • 3
    ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અને ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડમાં $P - O - P$ બ્રીજની સંખ્યા અનુક્રમે નીચેનામાંથી કઇ હોય છે?
    View Solution
  • 4
    ગુણાત્મક માં નાઈટ્રેટ આયન કસોટીના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી ?
    View Solution
  • 5
    નીચેનામાંથી શું ઓક્સિડેશન કર્તા અને રિડક્શનકર્તા તરીકે વર્તશે?
    View Solution
  • 6
    જે પ્રક્રિયામાં $HNO_3$ બેઇઝ તરીકે વર્તતો હોય તેમાં સૌથી પ્રબળ એસિડ તરીકે કોણ વર્તે ?
    View Solution
  • 7
    ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડમાં અનુક્રમે ${Cl}={O}$ બંધની સંખ્યા છે:
    View Solution
  • 8
    $NO_2$ ના બે અણુઓમાંથી ડાયમર $N_2O_4$ બને તે દરમ્યાન, પ્રત્યેક $NO_2$ અણુના નાઇટ્રોજન પરમાણુ ઉપર રહેલો એકલ ઇલેક્ટ્રોન નું યુગ્મન થઇને નીચેનામાંથી શું બને છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી કઇ જોડની એનાયન બનાવવાની વૃત્તિ સૌથી વધુ છે?
    View Solution
  • 10
    બ્લીચિંગ પાવડર નું સ્વયં ઓક્સિડેશન શું આપે છે ?
    View Solution