નીચેનામાંથી કયો હેલોજન ધાત્વિક ગુણધર્મ ધરાવે છે?
  • A$F_2$
  • B$Cl_2$
  • C$Br_2$
  • D$I_2$
Easy
Download our app for free and get startedPlay store
d
સમૂહમાં નીચેની તરફ જતાં ધાત્વિક ગુણધર્મ વધે છે. \(I_2\) થોડોક ધાત્વિક ગુણધર્મ ધરાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $SF_4$ માં $S$ નું સંકરણ ક્યા પ્રકારનું છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કોણ $sp^3$ સંકરણ ધરાવતું નથી ?
    View Solution
  • 3
     નીચે પૈકી કયા હેલાઈડનો ગલનાંક સૌથી વધુ છે?
    View Solution
  • 4
    નાઇટ્રોજન માટે કયું વિધાન યોગ્ય નથી?
    View Solution
  • 5
    એસિડિક $K _2Cr_2O_7$ ના દ્રાવણમાં $SO_2$ વાયુ પસાર કરતા.....
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યો આયોડીનનો સાચો સહસંયોજક ઓક્સાઇડ છે?
    View Solution
  • 7
    $I_2$ ને $CCl_4$ માં દ્રાવ્ય કરતા ..... રંગનુ દ્રાવણ બને છે.
    View Solution
  • 8
    એક તત્વનો પરમાણુભાર $19$ છે અને પરમાણુક્રમાંક $9$ છે. તો તેનો આયન નીચેનામાંથી કઇ રીતે દર્શાવી શકાય?
    View Solution
  • 9
    ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ $\left( {{N_2}{O_4}} \right)$   માં,
    View Solution
  • 10
    અન્ય હેલોજનની જેમ, ફ્લોરીન ઉંચી ઓક્સિડેશન સ્થિતી દર્શાવી શકતું નથી, તેનું કારણ ...
    View Solution