વાતાવરણના ઉપરના ભાગમાં ઓઝોન નીચેનામાંથી કોની અસરથી બને છે?
  • A
    અલ્ટ્રાવાયોલેટ કિરણો
  • B
    કોસ્મિક કિરણો
  • C
    નાઇટ્રોજન ઓક્સાઇડ
  • D
    સૂર્ય પ્રકાશના ઉષ્મીય વિકિરણથી.
Medium
Download our app for free and get startedPlay store
a
વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજન ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર થી ઓઝોન બને છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $P_4O_{10}$ ની હાજરીમાં સાંદ્ર $H_2SO_4$ ના નિર્જલીકરણથી શું નીપજશે?
    View Solution
  • 2
    નીચેના પૈકી સાચુ વિધાન જણાવો.
    View Solution
  • 3
    નીચેનામાંથી, ચક્રીય સ્પીસિસ કઈ  છે ?
    $(I)$ $H_5P_3O_{10}$    $(II)$ $[B_3O_3(OH)_5]^{2-}$    $(III)$ $H_5P_5O_{15}$    $(IV)$ $P_3N_3Cl_6$
    View Solution
  • 4
    ફોસ્ફરસના એક એસિડનુ અણુસૂત્ર ${H_3}P{O_2}$ છે. તો તેનુ નામ આને બેઝિકતા અનુક્રમે ..........
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું તત્વ હેલોજન સમૂહનું છે?
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $\mathrm{A}: \mathrm{H}_2 \mathrm{Te}$ એ $\mathrm{H}_2 \mathrm{~S}$ કરતાં વધારે એસિડિક છે.

    કારણ $R$ : $\mathrm{H}_2 \mathrm{Te}$ ની બંધ વિયોજન એન્થાલ્પી એ $\mathrm{H}_2 \mathrm{~S}$ કરતાં ઓછી છે.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 7
    ઉષ્મિય રીતે વધુ સ્થાયી સંયોજન કયું છે ?
    View Solution
  • 8
    કોના ઉષ્મીય વિઘટનથી નાઇટ્રોજન મુક્ત થાય છે?
    View Solution
  • 9
    $NH_3$ અને $PH_3$ બંનેમાં સામાન્ય શું છે?
    View Solution
  • 10
    નીચેના પૈકી કયુ વિધાન સાચુ નથી ?
    View Solution