| કોલમ $(I)$ અંગીકા | કોલમ $(II)$ કાર્ય |
| $(a)$ ગોલ્ગીકાય | $(i)$ કોષોમાં આસ્ર્તીદાબ સર્જે છે |
| $(b)$ લાયસોઝોમ્સ | $(ii)$ શ્વસન ક્રિયા |
| $(c)$ રસધાનીઓ | $(iii)$ પ્રકાશસાન્સલેશણ ની ક્રિયા |
| $(d)$ કણાભસૂત્ર | $(iv)$ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું સંશ્લેષણ |
| $(v)$ ધનભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા |
| કોલમ $I$ | કોલમ $II$ |
| $(A)$ કણાભસૂત્ર | $(i)$ એકપટલમય રચના |
| $(B)$ લાયસોઝોમ | $(ii)$ પટલવિહીન રચના |
| $(C)$ કોષકેન્દ્રીકા | $(iii)$ બેવડા પટલમય રચના |
| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ એકકોષીય બેક્ટેરિયા | $(P)$ ક્લેમિડોમોનાસ |
| $(2)$ એકકોષીય લીલા | $(Q)$ યીસ્ટ |
| $(3)$ એકકોષીય ફૂગ | $(R)$ યુગલીના |
| $(4)$ એકકોષીય પ્રજીવ | $(S)$ બેસિલસ |