Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
રેડિયોએક્ટિવ પદાર્થની અક્ટિવિટી $80$ દિવસમાં શરૂઆતની અક્ટિવિટી કરતાં $\left(\frac{1}{16}\right)$ ગણી થાય છે. આ રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધઆયુષ્ય સમય કેટલો હશે?
$2.2 \times 10^9 \;s$ અર્ધઆયુ સમય ધરાવતા કોઈ રેડિયોએક્ટિવ પદાર્થનો કોઈ ક્ષણે રેડિયોએક્ટિવ ક્ષય $10^{10}\; s ^{-1}$ છે. આ સમયે તે રેડિયોએક્ટિવ અણુંઓની સંખ્યા કેટલી હશે?
$X$ અને $Y$ નું અર્ધ આયુષ્ય અનુક્રમે $3$ મિનિટ અને $27$ મિનિટ છે. કોઈ અમુક એક્ટીવીટીએ બંન્ને સમાન બને છે ત્યારે તે ક્ષણે $X$ અને $Y$ ના ઉત્તેજીત ન્યુક્લિયસનો ગુણોત્તર શોધો.
એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધ આયુ સમય $\alpha$ એ $1.4 \times 10^{17} \;s$ છે જો એક નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા $2.0 \times 10^{21}$ હોય તો આ નમૂનાની એક્ટિવિટી મેળવો