Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે યુરેનિયમ પર ન્યૂટ્રોનનો મારો કરવામાં આવે ત્યારે તેનું વિઘટન થાય છે જેની પ્રક્રિયા નીચે આપેલ છે.
${}_{92}{U^{235}} + {}_0{n^1} \to {}_{56}B{a^{141}} + {}_{36}K{r^{92}} + 3x + Q{\rm{( energy)}}$ આ પ્રક્રિયામાં $x$ કણ ઉત્પન્ન થાય છે અને તે $Q$ ઉર્જા મૂક્ત કરે છે. તો $x$ કણ કયો હશે?
જો $f$ એ ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યા $\left(N_{d}\right)$ અને $t=0$ સમયે ન્યુક્લિયસની સંખ્યા $\left({N}_{0}\right)$ નો ગુણોત્તર દર્શાવે તો રેડિયોએક્ટિવ ન્યુક્લિયસોના ગ્રુપ માટે $f$ નો સમય સાપેક્ષ ફેરફારનો દર ......... વડે આપી શકાય.
$M + \Delta\,m $ દળનું ન્યુક્લિયસ સ્થિર છે અને બે સમાન દળના બે ન્યુક્લિયસમાં ક્ષય થાય છે. પ્રકાશની ઝડપ $C$ છે. જનક ન્યુક્લિયસ માટે ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા $E_1$ અને જનિત માટે $E_2$ હોય ત્યારે......
$40\%$ કાર્ય ક્ષમતાના ન્યુક્લિયર રીએક્ટરમાં $10^{14}$ વિખંડન/ સેકન્ડ થાય છે. દરે વિખંડને $250 MeV$ ઊર્જા મુક્ત થાય છે. રીએક્ટરનો આઉટપુટ ......... $W$ છે.