Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રથમ હરોળના સંક્રાંતિ તત્વોના ચાર ક્રમિક સભ્યો નીચે તેમના પરમાણુ ક્રમાંક સાથે આપેલ છે તો તેમાંથી $E{^o _{{M^{3 + }}/{M^{2 + }}}}$ કયું તત્વ મહત્તમ મૂલ્ય ધરાવે છે?
$F{e_2}C{r_2}{O_4} + N{a_2}C{O_3} + {O_2}\xrightarrow{{Fusion}}\left[ X \right]\xrightarrow[{{H_2}O}]{{{H^ + }}}\left[ Y \right]\xrightarrow{{{H_2}{O_2}/{H^ + }}}\left[ Z \right]$
નીચેનામાંથી કયું વિધાન સંયોજનો $[X ], [Y]$ અને $[Z]$ માટે સાચું છે?