નીચેનામાંથી ક્યો ઓક્સાઇડ HCL અને  NaOH સાથે પ્રક્રિયા કરશે?
  • A$CaO$
  • B$ZnO$
  • C$N_2O_5$
  • D$CO_2$
Medium
Download our app for free and get startedPlay store
b
\(ZnO\) એ ઉભયગુણી ઓક્સાઇડ હોવાથી \(HCl\) અને \(NaOH\) સાથે પ્રક્રિયા કરે છે. \(CaO\) બેઝીક છે, \(N_2O\) અને \(CO_2\) એ એસિડીક છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     નીચે પૈકી કયા હેલાઈડનો ગલનાંક સૌથી વધુ છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યા હેલોજનનું રિડક્શન સૌથી સરળતાથી થાય છે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યા સંયોજનમાં મહત્તમ ઓક્સો સમૂહો છે?
    View Solution
  • 4
    $3Cl{O^ - } \to ClO_{3\left( {aq} \right)}^ -  + 2Cl_{\left( {aq} \right)}^ - $; પ્રક્રિયા નીચેનામાંથી શાનું ઉદાહરણ છે?
    View Solution
  • 5
    નાઇટ્રોજન માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?
    View Solution
  • 6
    નીચે આપેલામાંથી ઝેનોન મધ્યસ્થ પરમાણુ ઉપર એકાકી અબંધકારક યુગ્મ ધરાવતા સ્પીસીઝોની સંખ્યા $..........$ છે.$XeF _5^{+}, XeO _3, XeO _2 F _2, XeF _5^{-}, XeO _3 F _2, XeOF _4$, $XeF _4$
    View Solution
  • 7
    $ICl_2^ - $ માં આયોડીન પરમાણુનું સંકરણ કયું હશે?
    View Solution
  • 8
    પરક્લોરિક એસિડમાં $CI = O$  બંધની સંખ્યા ........ છે.
    View Solution
  • 9
    $Ba(H_2PO_2)_2$ માં ફોસ્ફરસનો ઓક્સિજન આંક કેટલો છે?
    View Solution
  • 10
    ઝેનોન હેક્ઝાફ્લોરાઈડની સિલીકોન ડાયોક્સાઈડ સાથેની પ્રક્રિયાથી નીચેનામાંથી કયા નિપજ મળશે?
    View Solution