નીચેનામાંથી કયો પદાર્થ સૌથી પ્રબળ એસિડ છે?
  • A$Cl{O_3}\left( {OH} \right)$
  • B$Cl{O_2}\left( {OH} \right)$
  • C$SO{\left( {OH} \right)_2}$
  • D$S{O_2}{\left( {OH} \right)_2}$
Easy
Download our app for free and get startedPlay store
a
ઉંચી ઓક્સિડેશન અવસ્થામાં વધુ વિદ્યુતઋણતા ધરાવતો પરમાણુ સૌથી પ્રબળ ઓક્સિ એસિડ નીપજાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આયર્ન સલ્ફાઇડને હવામાં ગરમ કરતાં સલ્ફરનો ઓક્સાઇડ મળે $A$ છે. $A$ ને પાણીમાં દ્રાવ્ય કરતાં તે એસિડ આપે છે. તો આ એસિડની બેઝીકતા કેટલી હશે?
    View Solution
  • 2
    એક મોલ ફ્લોરિનની બે મોલ ગરમ અને સાંદ્ર $KOH$ સાથે પ્રક્રિયા કરતા મળતી નીપજો $KF,{H_2}O$ અને ${O_2}$ મળે છે. તો  $KF,{H_2}O$  અને ${O_2}$ નુ મોલપ્રમાણ અનુક્રમે.......... છે.
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે ?
    View Solution
  • 4
    ${250\,^o}C$ પર એમોનિયમ નાઇટ્રેટને ગરમ કરવા પર નાઇટ્રોજનનો કયો ઓક્સાઇડ મળે છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કોને ગરમ કરીએ ત્યારે આપણને ક્લોરીન મળે?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયો ઘટક પ્સ્યુડો હેલાઈડ નથી?
    View Solution
  • 7
    હાઇવોલ્ટેજ જનરેટર્સમાં વાયુમય ઇન્સ્યુલેટર્સ તરીકે વપરાતો પદાર્થ ક્યો છે?
    View Solution
  • 8
    હાઇવોલ્ટેજ જનરેટર્સમાં વાયુમય ઇન્સ્યુલેટર્સ તરીકે વપરાતો પદાર્થ ક્યો છે?
    View Solution
  • 9
    નીચેના પૈકી કોનો આકાર સમતલીય ચોરસ છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યુ સંયોજન સૌથી વધુ એસિડિક છે ?
    View Solution