નીચેનામાંથી ક્યો પદાર્થ સૌથી વધુ આયનિક હશે?
  • A$CC{l_4}$
  • B$SbC{l_2}$
  • C$PbC{l_2}$
  • D$SiC{l_2}$
Easy
Download our app for free and get startedPlay store
b
\(14\) સમૂહના તત્વો ઓક્સિડેશન સ્થિતિમાં મોટાભાગે સહસંયોજક સંયોજનો બનાવે છે જ્યારે \(+2\) ઓક્સિડેશન સ્થિતિમાં તેઓ આયનિક સંયોજનો બનાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પોલીએનાયન નું સર્જન નીચેનામાંથી શેમાં મહત્તમ હોય છે?
    View Solution
  • 2
    હેલાઇડ આયનોનો રિડક્શનકર્તા તરીકેનો વધતો કમ નીચેનામાંથી ક્યો છે ?
    View Solution
  • 3
    $XeF_6$ ના આંશિક જળવિભાજનથી એક સંયોજન $'X'$ મળે છે. જ્યારે $XeF_6$ સિલિકા સાથે પ્રક્રિયા કરે ત્યારે આ જ સંયોજન $'X'$ મળે છે. તો સંયોજન $'X'$ જણાવો 
    View Solution
  • 4
    $(a)$ થી $(d)$ પૈકી સાચુ વિધાન જણાવો.

    (a) ક્ષારીય હાઇડ્રાઇડની  $H_2O$ સાથેની પ્રક્રિયા $H_2$ વાયુ ઉત્પન્ન કરે છે

    (b)$LiAH_4$ ની  $BF_3$ સાથેની પ્રક્રિયા $B_2H_6$ આપે છે

    (c) $PH_3$ અને $CH_4$ અનુક્રમે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ છે.

    (d)  $HF$ અને $CH_4$ આણ્વિય હાઇડ્રાઇડ કહેવાય છે

    View Solution
  • 5
    નીચેનામાંથી કયું વિધાન ઓલિયમ માટે યોગ્ય છે?
    View Solution
  • 6
    પરઝેન્થેટ આયન $(XeO_6^{4-})$ ને સંબંધિત સાચું વિધાન કયું છે ?
    View Solution
  • 7
    નાઇટ્રોજન ફક્ત $NCl_3$ બતાવે છે, જ્યારે ફોરફરસ $PCl_3$ અને $PCl_5$ એમ બંને બનાવે છે. શા માટે ?
    View Solution
  • 8
    સડેલી માછલી જેવી વાસ વાળો રંગહીન વાયુ નીચેનામાંથી ક્યો છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી કોણ $sp^3$ સંકરણ ધરાવતું નથી ?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયા ઑક્સાઇડ સૌથી વધુ એસિડિક છે ?
    View Solution