નીચેનામાંથી ફોસ્ફરસનું ક્યું એલોટ્રોપીક સ્વરૂપ સૌથી વધુ સ્થાયી ઓછું સક્રિય અને ગ્રેફાઇટ જેવું બંધારણ ધરાવે છે?
Medium
Download our app for free and get startedPlay store
c
ફોસ્ફરસના એલોટ્રોપીક સ્વરૂપોમાંથી કાળો ફોસ્ફરસ સૌથી સ્થાયી, અને ઓછું સક્રિય સ્વરૂપ છે અને તે ગ્રેફાઇટ જેવું બંધારણ ધરાવે છે તેથી વિદ્યુત ના સુવાહક તરીકે વર્તેં છે?
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સાંદ્ર $HNO_3$ ની આયોડીન સાથેની પ્રક્રિયાથી શું નિપજ મળશે?
    View Solution
  • 2
    વિધાન : કેટલાક કિસ્સાઓમાં ઓક્સિજન ધન ઓક્સિડેશન આંક ધરાવે છે. પરિણામે તે વિદ્યુતઋણ તત્વ છે.

    કારણ : ફ્લોરીનએ ઓક્સિજન કરતાં વધુ વિદ્યુતઋણ છે.

    View Solution
  • 3
    ટ્રાયબ્રોમોઓક્ટાઓક્સાઇડનુ સાચું બંધારણ જણાવો. 
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યા હાઇડ્રાઇડનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું હશે?
    View Solution
  • 5
    એક તત્વનો પરમાણુભાર $19$ છે અને પરમાણુક્રમાંક $9$ છે. તો તેનો આયન નીચેનામાંથી કઇ રીતે દર્શાવી શકાય?
    View Solution
  • 6
    નાઇટ્રસ ઓક્સાઇડ એ........
    View Solution
  • 7
    $Cl_2$ વાયુને નીચેનામાંથી કોની ઉપરથી ડ્રાય કરવામાં આવે છે?
    View Solution
  • 8
    વાયુમંડલમાં કુદરતી અને માનવીય પ્રવૃત્તિ બંનેને કારણે નાઇટ્રોજનના ક્યા ઓક્સાઇડને સામાન્ય પ્રદૂષક તરીકે સામેલ કરવામાં આવતો નથી ? 
    View Solution
  • 9
    સફેદ ફોસ્ફરસ માંથી રાતો ફોસ્ફરસ નીચેનામાંથી કેવી રીતે મળે છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યો બંધ સૌથી વધુ ધ્રુવીય હોય છે?
    View Solution