ફિનોલ $\xrightarrow{{Zn\,\,dust}}X\,\xrightarrow[{Anhyd.\,AlC{l_3}}]{{C{H_3}Cl}}\,Y\xrightarrow{{Alkaline\,\,KMn{O_4}}}\,Z$
નીપજ $Z$ શું હશે ?
વિધાન $I$ : ઓછી ધ્રુવીયતાવાળા જેવા કે $\mathrm{CHCl}_3$ અથવા $\mathrm{CS}_2$ દ્રાવક માં ફિનોલ ના બ્રોમિનેશનમાં લુઈસ એસિડ ઉદ્દીપક ની જરૂર પડે છે.
વિધાન $II$ : લુઈસ એસિડ ઉદ્દીપક બ્રોમિન ને ધ્રુવીત કરીને $\mathrm{Br}^{+}$ઉતપન્ન કરે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
કથન $A :$ બ્યુટાઈલેટેડ હાઈડ્રોકસી એનિસોલને જ્યારે માખણ $(butter)$ માં ઉમેરવામાં આવે છે ત્યારે લાંબા સમય સુધી સચવાય (increases its shelf life) છે.
કારણ $R :$ બ્યૂટાઈલેટેડ હાઇડ્રોકસી એનિસોલ ખોરાક (ભોજન) કરતાં ઓકિસજન તરફ વધારે સક્રિય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
વિધાન $I :$ ગ્લિસરોલ ને $KHSO _4$ સાથે ગરમ કરતા નિર્જલીકરણ પામી એક્રોલીન બને છે.
વિધાન $II:$ એક્રોલીનની ફળ જેવી વાસ છે અને તેનો ઉપયોગ ગ્લિસરોલની હાજરી નક્કી કરવા થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.