નીચેનામાંથી ક્યો પેન્ટોક્સાઇડ બનશે નહીં?
  • A$PF_5$
  • B$AsF_5$
  • C$SbF_5$
  • D$BiF_5$
Easy
Download our app for free and get startedPlay store
d
\(Bi^{3+}\) કરતાં \(Bi^{5+}\)  ની સ્થિરતા ઇનર્ટ પેર અસરને કારણે ઓછી છે આથી \(Bi\) પેન્ટાહેલાઇડ બનાવાને બદલે ટ્રાય હેલાઇડ બનાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બંધ વિયોજન ઊર્જાનો યોગ્ય ક્રમ કયો છે 
    View Solution
  • 2
    હેલાઈડ આયનનો રિડક્શનકર્તા ગુણધર્મ વધતા ક્રમમાં દર્શાવતી ગોઠવણી નીચેનામાંથી કઈ છે?
    View Solution
  • 3
    ડાય થાયોનેટ આયનનું બંધારણ ક્યું છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું વિધાન ઓલિયમ માટે યોગ્ય છે?
    View Solution
  • 5
    $He, Ar, Kr$ અને $Xe$ માંથી કયું તત્ત્વ અલ્પમાત્રામાં સંયોજનો બનાવે છે?
    View Solution
  • 6
    $Xe{F_2},\,Xe{F_4}$ અને $Xe{F_6}$ અણુઓમાં પરમાણુ ઉપર અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા અનુક્રમે કેટલી હોય છે?
    View Solution
  • 7
    નીચેના સંયોજનો માં આયોડિનના ઘટતા ઓક્સિડેશન આંકનો સાચો ક્રમ ક્યો હશે?
    View Solution
  • 8
    એક મોલ પેરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડના જળવિભાજનથી શું નિપજશે?
    View Solution
  • 9
    નીચે આપેલા સલ્ફરના ઓક્સોએસિડો પૈકી ક્યું એક "$S$ " ની બે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે $?$
    View Solution
  • 10
    નીચેનામાંથી કયા ઉમદા ગેસ ક્લેથ્રેટ સંયોજનની રચના કરતા નથી ?
    View Solution