નીચેનામાંથી ક્યો સૌથી પ્રબળ ઓક્સિડેશન કર્તા છે?
  • A$HOCl$
  • B$HClO_2$
  • C$HClO_3$
  • D$HClO_4$
Easy
Download our app for free and get startedPlay store
a
એક નિશ્ચિત હેલોજન પરમાણુ માટે તેના ઓક્સિડેશન આંકમાં વધારાની સાથે તેના ઓક્સિ એસિડનો ઓક્સિડેશનકર્તા ગુણ ઘટતો જાય છે આથી \(HOCl\) એ સૌથી પ્રબળ ઓક્સિડેશકર્તા છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમૂહ $- I$ (પદાર્થો) ને સમૂહ $- II$ (પદ્ધતિઓ) ને યોગ્ય જોડીમાં ગોઠવો કે જે પદાર્થોની બનાવટમાં ઉપયોગમાં લેવાયા હોય.

    સમૂહ $-I$ (પદાથ્રો) સમૂહ$ -II$ પદ્ધતિ

    $(a)$ સલ્ફ્યુરિક એસિડ  $(b)$ સ્ટીલ 

    $(c)$ સોડિયમ હાઇડ્રોકસાઇડ  $(d)$

    એમોનિયા

    $i$ હેબર પદ્ધતિ $ii$

    બેસમર્સ પદ્ધતિ $iii$ લેબ્લેન્ક

    પદ્ધતિ $iv$ સંપર્ક પદ્ધતિ

    $a - b - c - d$

    View Solution
  • 2
    ઉત્કલન  બિંદુનો નીચેનામાંથી  સાચો ઘટતો ક્રમ કયો  છે?
    View Solution
  • 3
    વેલેન્સ કોશ ઈલેક્ટ્રોન જોડ અપાકર્ષણ $(VSEPR)$ સિદ્ધાંત પ્રમાણે સિદ્ધાંત અનુસાર $ClO_3^-$ નો આકાર કયો હશે?
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યો પેન્ટાફ્લોરાઇડ શક્ય નથી ?
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યા હેલાઇડ્સ સૌથી વધુ સ્થાયી  છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યાં ઘટકમાં બંધ ખૂણો મહત્તમ છે?
    View Solution
  • 7
    નીચે આપેલા જોડીઓ પૈકી કઈ એક હેલોજનોમાં સૌથી વઘુ બંઘ વિયોજન એન્થાલ્પી અને હાઈડ્રોજન હેલાઈડમાં સૌથી ઓછી બંઘ વિયોજન એન્થાલ્પી દર્શાવે છે.
    View Solution
  • 8
    નીચેનામાંથી કયો સૌથી વધારે બેઝિક ઓકસાઇડ છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા ઉમદા ગેસ ક્લેથ્રેટ સંયોજનની રચના કરતા નથી ?
    View Solution
  • 10
    નીચે આપેલા પૈકી ખોટું વિધાન શોધો.
    View Solution