$XNa_2HAsO_3 + YNaBrO_3 + ZHCl \longrightarrow$
$NaBr + H_3AsO_4 + NaCl$
ઉપરોક્ત પ્રક્રિયામાં $X, Y$ અને$Z$ ના મૂલ્યો અનુક્રમે જણાવો
વિધાન $I:$ રેડોક્ષ અનુમાપનમાં,વપરાયેલ સૂચક દ્રાવણના $pH$ માં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે.
વિધાન $II:$ એસિડ-બેઈઝ અનુમાપનમાં, વપરાયેલ સૂચક ઓકિસડેશનમાં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
${N_2} + 3{H_2} \longrightarrow NH_3$