નીચેનામાંથી કયો સૌથી વધારે બેઝિક ઓકસાઇડ છે?
Medium
Download our app for free and get startedPlay store
b
જેમ કેન્દ્રિય પરમાણુની (ધાતુ) ઓકિસડેશન અવસ્થા વધુ તેમ તેની એસિડીટી વધારે. તેથી $SeO_2$ ( $Se$ ની ઓકિસડેશન અવસ્થા $= +4$) એસિડિક છે. અહી આપેલ ઓકિસડેશન અવસ્થા માટે કેન્દ્રિય પરમાણુનું કદ વધવાની સાથે ઓકસાઇડનો મૂળભૂત ગુણ પણ વધે. તેથી $Al_2O_3$ અને $Sb_2O_3$ ઊભયધર્મીં છે અને $Bi_2O_3$ બેઝિક છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2B{r^ - } + {X_2} \to B{r_2} + 2{X^ - }$ આ પ્રક્રિયમાં $X_2$ નીચેનામાંથી શું હશે?
    View Solution
  • 2
    નીચેનામાંથી $PCl _{5}$ માટે ખોટું વિધાન ઓળખો.
    View Solution
  • 3
    ઓલિયમનું બંધારણ નીચેનામાંથી ક્યું છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી કોણ સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા છે ?
    View Solution
  • 5
    $N_2O$ માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાયુ નથી ?
    View Solution
  • 6
    $8 N H_{3}+3 C l_{2} \rightarrow X$

    (વધુ પ્રમાણમાં)

    $N H_{3}+3 C l_{2} \rightarrow Y$

    (વધુ પ્રમાણમાં)

    ઉપરોક્ત પ્રકિયા માં $X$ અને  $Y$ શું હશે ?

    View Solution
  • 7
    $C_{60}$ માં પંચકોણની સંખ્યા અને સફેદ ફોસ્ફરસમાં ત્રિકોણની સંખ્યા અનુક્રમે જણાવો.
    View Solution
  • 8
    સાંદ્ર હાઈડ્રોક્લોરિક એસિડને હવામાં ખૂલ્લો રાખતા કેટલીક વખત સફેદ રંગના ધુમાડાનું વરાળ બનાવે છે. આને માટે શું સમજુતી આપી શકાય?
    View Solution
  • 9
    નીચેના સંયોજનો માં આયોડિનના ઘટતા ઓક્સિડેશન આંકનો સાચો ક્રમ ક્યો હશે?
    View Solution
  • 10
    નીચેાનામાંથી ક્યો અનુચુંબકીય છે અને તેના બધારણમાં ત્રણ ઇલેક્ટ્રોન બંધ છે?
    View Solution