નીચેનામાંથી ક્યો સંકીર્ણ આયન દ્રશ્યમાન પ્રકાશને શોષણ કરે છે ?

[પરમાણુ ક્રમાંક : $Zn = 30, Sc = 21, $$Ti = 22, Cr = 24$]

  • A$[Ti(en)_2(NH_3)_2]^{4+}$
  • B$[Cr(NH_3)_6]^{3+}$
  • C$[Zn(NH_3)_6]^{2+}$
  • D$[Sc(H_2O)_3(NH_3)_3]^{3+}$
AIPMT 2009, Diffcult
Download our app for free and get startedPlay store
b
\(\ln \left[C r\left(N H_{3}\right)_{6}\right]^{3+},\) Cr is present as \(C r^{3+}\)

\(C r^{3}+=[A r] 3 d^{3}, 4 s^{0}\)

since, this complex has three unpaired electrons, excitation of electrons is possible and thus, it is expected that this complex will absorb visible light.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાથી ક્યુ સંકીર્ણ આયન પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે ?
    View Solution
  • 2
    ${\left[ Fe ( CN )_{6}\right]^{4-}}$; ${\left[ Fe ( CN )_{6}\right]^{3-}}$; ${\left[ Ti ( CN )_{6}\right]^{3-}}$; ${\left[ Ni ( CN )_{4}\right]^{2-}}$; ${\left[ Co ( CN )_{6}\right]^{3-}}$

    ઉપર આપેલા સંકીર્ણો પૈકી, અનુચુંબકીય સંકીર્ણ (ણો) ની સંખ્યા...........છે.

    View Solution
  • 3
    હેલાઇડ લિગેન્ડ ધરાવતા સંકીર્ણો સામાન્ય રીતે ..... હોય છે.
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા સંયોજનોમાં પ્રકાશ સમઘટકતા જોવા મળશે ?
    View Solution
  • 5
    સંકીર્ણ સંયોજનો $(s)$ જે પ્રકાશ સક્રિય છે અને ધાતુ ધનાયનની આસપાસ લિગાન્ડ્સના લક્ષ્ય પર આધારિત નથી:

    $(i)\, [CoCl_3 (NH_3)_3]$                           $(ii)\, [Co(en)_3]Cl_3$
    $(iii)\, [Co(C_2O_4)_2(NH_3)_2]^-$           $(iv)\, [CrCl_2(NH_3)_2(en)]^+$

    View Solution
  • 6
    નીચેનામાંથી કયું સંયોજન શૂન્ય ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી એકની માત્ર સ્પીન ભ્રમણ આધારિત ચુંબકીય ચાકમાત્રા $2.84\, BM$ છે. તો ક્યુ સાચુ છે ? 
    View Solution
  • 8
    $[Mn(CN)_6]^{3-}$ ના સંદર્ભમાં સાચુ વિધાન શોધો.
    View Solution
  • 9
    સૂચિ$- I$ સાથે સૂચિ$-II$ ને જોડો.

    સૂચિ $- I$ સૂચિ $- II$
    $(a)$ $\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{3-}$ $(i)$ $5.92 \,\mathrm{BM}$
    $(b)$ $\left[\mathrm{Fe}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right]^{3+}$ $(ii)$ $0 \,\mathrm{BM}$
    $(c)$ $\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{4-}$ $(iii)$ $4.90\, \mathrm{BM}$
    $(d)$ $\left[\mathrm{Fe}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right]^{2+}$ $(iv)$ $1.73\, \mathrm{BM}$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    સંયોજનોની કઈ જોડી જેમાં બંને ધાતુઓ સૌથી વધુ ઑક્સિડેશન સ્થિતિમાં હોય છે
    View Solution