Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યાર બે અવરોધો $R _1$ અને $R _2$ ને શ્રેણીમાં જોડીને, મીટરબ્રીજના ડાબીબાજુના ગેપમાં દાખલ કરવામાં (જોડવામાં) આવે છે અને $10\,\Omega$ ના અવરોધને જમણા-ગેપમાં મૂકવામાં આવે છે, ત્યારે ડાબીબાજુથી $60\,cm$ અંતરે તટસ્થબિંદુુ મળે છે. જ્યારે $R_1$ અને $R_2$ ને સમાંતરમાં જોડી મીટરબ્રીજના ડાબીબાજુમા ગેપમાં લગાવવામાં આવે અને જમણી બાજુના ગેપમાં $3\,\Omega$ નો અવરોધ દાખલ કરતા, ડાબીબાજુથી $40\,cm$ અંતરે તટસ્થ બિંદુ મળે છે. ગુણાકાર $R_1 R_2$ $.............\Omega$ મળશે.
$40 \,m$ ઊંંચાઈ ધરાવતા ડેમ પરથી પાણી $9 \times 10^{4} \,kg$ પ્રતિ કલાકના દરથી પડે છે. ગુરૂત્વીય સ્થિતિઊર્જાની પચાસ ટકા $(50\%)$ વિદ્યુતઊર્જા રૂપાંતર થાય છે. $100 \,W$ નાં ................સંખ્યાના બલ્બને પ્રકાશિત કરી શકાય. ( $g =10 \,ms ^{-2}$ લો.)