List $I$ (પદાર્થો) | List $II$ (પ્રકિયાઑ ) |
$(A)$ સલ્ફ્યુરિક ઍસિડ | $(i)$ હેબર પ્રકિયા |
$(B)$ સ્ટીલ | $(ii)$ બેસેમર પ્રકિયા |
$(C)$ સોડિયમ હાઈડ્રોક્સાઈડ | $(iii)$ લેબ્લેન્ક પ્રક્રિયા |
$(D)$ એમોનિયા | $(iv)$ સંપર્ક પ્રક્રિયા |
$Y + {H_2}S{O_4} \to Z + {K_2}S{O_4} + Mn{O_2} + {H_2}O$
ઉપરોક્ત પ્રક્રિયામાં $X,Y$ અને $Z$ દર્શાવો.
કથન $A :\left[ Fe ( CN )_6\right]^{3-}$ માટે સ્પીન ફક્ત ચુંબકીય યાકમાત્રા મૂલ્ય $1.74\,BM$ છે,જ્યારે $\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}$ માટે $5.92\,BM$ છે.
કારણ $R$ :બન્ને સંકર્ણો માં, $Fe$ એ $3$ ઓકિસડેશન અવસ્થામાં હાજર છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો