ઉમદા વાયુઓ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
  • Aવિદ્યુત બલ્બમાં $Ar$ નો ઉપયોગ થાય છે.
  • Bરેડિયો એક્ટીવ ડીસઈન્ટીગ્રેસન દરમ્યાન $Ne$ પ્રાપ્ત થાય છે.
  • C$Rn$ નો અર્ધ આયુ સમય $3.8$ દિવસ છે.
  • Dઘણુ નીચું તાપમાન ઉત્પન્ન કરવા માટે $He$ નો ઉપયોગ થાય છે.
Easy
Download our app for free and get startedPlay store
b
\(Ne\) વાતાવરણમાં મૂક્ત અવસ્થામાં પ્રાપ્ત થાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઝેનોન દ્વારા કયા સંયોજનની રચના થતી નથી ?
    View Solution
  • 2
    નીચે આપેલામાંથી $\mathrm{PCl}_{5}$ ને સંબંધિત ખોટુ વિધાન ઓળખો. 
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યો પેન્ટાફ્લોરાઇડ શક્ય નથી ?
    View Solution
  • 4
    ફોસ્ફરસના એક એસિડનું અણુસૂત્ર $H_3PO_2$ છે તો તેનું નામ અને બેઝીકતા અનુક્રમે કેટલી હશે?
    View Solution
  • 5
    નાઇટ્રોજનની વિવિધ ઓક્સિડેશન સ્થિતિ નીચેનામાંથી કઇ રેન્જમાં દર્શાવે છે?
    View Solution
  • 6
    $Br_2$ કરતાં ફ્લોરીન સારો રિડક્શનકર્તા છે, તેનું કારણ........
    View Solution
  • 7
    $NO$ દ્વારા નીચેના પૈકી ક્યો ગુણધર્મ દર્શાવતો નથી ?
    View Solution
  • 8
    આયોડિન સાથે સાંદ્ર નાઈટ્રિક એસિડ ની પ્રક્રિયા શું નીપજ આપશે?
    View Solution
  • 9
    બે કે વધુ પરમાણુઓ ધરાવતા અને હેલાઇડ આયન સાથે સામ્યતા ધરાવતા કેટલાક આયનો કે જેમાં ઓછામાં ઓછો એક નાઇટ્રોજન પરમાણુ હોય છે તેને ........ કહે છે.
    View Solution
  • 10
    નીચેનામાંથી  કયો ક્રમ ખોટો છે?
    View Solution