નીચેનામાંથી કયું એક પેરામેગ્નેટિક સંકીર્ણ છે?

$($At. No. $Mo = 42, Pt = 78)$

NEET 2013, Medium
Download our app for free and get startedPlay store
c
Magnetic Moments (spin only)- $\sqrt{n(n+2)}$

where $n=$ number of unpaired electron.

Number of unpaired $e^{-} s$ and corresponding magnetic moments

$1 \rightarrow 1.7$

$2 \rightarrow 2.8$

$3 \rightarrow 3.9$

$4 \rightarrow 4.9$

$5 \rightarrow 5.9$

since $B r^{-}$ is a weak feild ligand, so electrons in $C o^{2+}$ will not pair up.

the complex has $3$ unpaired electrons leaving it paramagnetic in nature.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M^{3+}$ ધાતુ આયન સાથે ચાર એકદંતીય લિગેન્ડ $L_1, L_2, L_3$ અને $L_4$ અને ધરાવતુ એક અષ્ટફલકીય સંકીર્ણ અનુક્રમે લાલ, લીલો, પીળો અને ભૂરા વિસ્તારમાં તરંગલંબાઇનુ શોષણ કરે છે. તો આ ચાર લિગેન્ડની પ્રબળતાનો ચડતો ક્રમ .......
    View Solution
  • 2
    નીચેના પૈકી ક્યુ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે ?

    પરમાણુ ભાર : $Mn = 25,\,Fe = 26,\,Co = 27,\,Ni = 28$

    View Solution
  • 3
    $KCN$ ઉમેરવાથી $AgCN$ ની દ્રાવ્યતા ....... ને લીધે વધે છે.
    View Solution
  • 4
    નીચેના પૈકી કયુ hemoleptic સંકીર્ણનું ઉદાહરણ છે? 
    View Solution
  • 5
    $(i)$ રિકડશનકર્તા $(ii)$ ઓક્સિડેશન કર્તા તેમજ $(iii)$ સંકીર્ણકર્તામાંથી $C\bar N$ આયન કયા ગુણધર્મ ધરાવે છે ?
    View Solution
  • 6
    સોના અને ચાંદીનો ઢોળ ચઢાવવા માટે નીચેના માંથી અનુક્રમે કયા વિદ્યુત વિભાજ્યો નો ઉપયોગ થાય છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યું અષ્ટફલકીય સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી ?

    ($A$ અને $B$ એકદંતીય લિગેન્ડ છે.)

    View Solution
  • 8
    $[Ag(NH_3)_2]^{+}$ એ $SP$ સંકરણ ધરાવે છે અને તે ...... સંકીર્ણ છે.
    View Solution
  • 9
    નીચે આપેલા ધાતુ સંકીર્ણને ધ્યાનમાં લો.

    ${\left[ Co \left( NH _{3}\right)\right]^{3+}}$

    ${\left[ CoCl \left( NH _{3}\right)_{5}\right]^{2+}}$

    ${\left[ Co ( CN )_{6}\right]^{3-}}$

    ${\left[ Co \left( NH _{3}\right)_{5}\left( H _{2} O \right)\right]^{3+}}$

    સંકિર્ણની ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રા $......\,B .M.$ છે કે જે ટૂંકામાં ટૂકી તરંગલંબાઈ પર પ્રકાશનું અવશોષણ કરે છે. (નજીકનો પૂર્ણાંક)

    View Solution
  • 10
    અયુગ્મિત $d$ ઈલેક્ટ્રોન ની બેકી સંખ્યા સાથે નીચે આપેલામાંથી સંકીર્ણોની સંખ્યા શોધો :

    $\left[\mathrm{V}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cu}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}$

    [ આપેલ પરમાણુ ક્રમાંક : $\mathrm{V}=23, \mathrm{Cr}=24, \mathrm{Fe}=26, \mathrm{Ni}=28 \mathrm{Cu}=29$ ]

    View Solution