$(A)$ ઈથેન$-1$, $2 -$ ડાયએમાઈન એ કિલેટ લિગેન્ડ છે.
$(B)$ કાયોલાઈટની હાજરી માં અલ્યુમિનીયમ ઓક્સાઈડનું વિદ્યુતવિભાજન વડે ધાત્વીક અલ્યુમિનીયમ ઉત્પન્ન થાય છે.
$(C)$ સિલ્વર (ચાંદી)ના નિક્ષાલન માટે સાયનાઈક આયનનો લિગેન્ડ થાય છે.
$(D)$ વિલ્કીન્સન ઉદ્દીપકમાં ફોસ્કીન લિગેન્ડ તરીકે વર્તે છે.
$(E)$ $EDTA$ સંકીર્ણો સાથે $\mathrm{Ca}^{2+}$ અને $\mathrm{Mg}^{2+}$ ના સ્થિરના અચળાંકો (સ્થિરાંકો) સરખા (સમાન) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$1\, L \,of\, X + Excess\, of\, AgNO_3 \rightarrow Y\, mol\, of\, ppt.$
$1\, L\, of\, X + Excess\, of\, BaCl_2 \rightarrow Z\, mol\, of\, ppt.$
તો $Y$ અને $Z$ અનુક્રમે ............... થશે.
કથન ($A$) : $\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}$સંકીર્ણ આયન દ્વારા દર્શાવાતા ભૌમિતિક સમઘટકોની કુલ સંખ્યા ત્રણ છે.
કારણ ($R$) : $\left[\mathrm{Co}(e n)_2 \mathrm{Cl}_2\right]^{+}$ સંકીર્ણ આયન અષ્ટફલકીય ભૂમિતિ ધરાવે છે.
ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરીને લખો.