નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
  • A
     ફૂગ  -  સેલ્યુલોઝ
  • B
    લીલ  - ગેલેકટાન્સ, મેન્નોઝ
  • C
    ડાયેનોફલેજલેટ્‌સ  -  મજબૂત સેલ્યુલોઝ    તકતી
  • D
    બેક્ટેરિયા   -  પેપ્ટિડોગ્લાયકન
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોષરસમાં મુક્ત તેમજ અંત:કોષરસજાળ સાથે સંકળાયેલ કણિકામય રચના :
    View Solution
  • 2
    પ્લાસ્મોડેસ્માટા શું છે ?
    View Solution
  • 3
    કોષવાદ કોના દ્વારા આપવામાં આવ્યો?
    View Solution
  • 4
    સાચી જોડ પસંદ કરો.
    View Solution
  • 5
    નીચે આપેલ આકુંચક રસધાનીનું કાર્ય નથી.
    View Solution
  • 6
    $80 S$ પ્રકારના રિબોઝોમ્સના બે પેટાએકમો કયાં છે ?
    View Solution
  • 7
    પુખ્ત વનસ્પતિકોષ પાસે ......હોય છે.
    View Solution
  • 8
    નીચેના પૈકી કયા સજીવો આદિકોષકેન્દ્રી એકકોષી છે ?
    View Solution
  • 9
    પ્રોટીન નિર્માણથી શરૂ કરી તેનાં વહન અને પેકીંગ માટે સાચો ક્રમ શોધો.
    View Solution
  • 10
    હરિતકણના કદ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    View Solution