Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M^{2+}$ દ્વિસંયોજક ધાતુ આયનનો ઈલેકટ્રોનીક વિન્યાસ $2, 8, 14$ અને તેનું આયોનીક દળ $58\, a.m.u.$ છે. તો તેના કેન્દ્રમાં આવેલા ન્યુટ્રોનની સંખ્યા કેટલી ?
આપેલ સમીકરણ $E = - 2.178 \times 10^{-18} \ J \ \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)$ ના આધારે કેટલાક તારણો નીચે મુજબ આપેલા છે. તેઓ પૈકી ક્યુ એક તારણ સાચુ નથી ?