નીચેનામાંથી કયું સંકીર્ણ આયન અનુચુંબકીય ગુણ ધરાવશે ?
  • A$[Ni(CO)_4]$ 
  • B$[Ni(H_2O)_6]^{2+}$
  • C$[CO(NH_3)_6]^{3+}$
  • D$[Zn(H_2O)_4]^{2+}$
Medium
Download our app for free and get startedPlay store
b
\([Ni(H_2O)_6]^{2+}\) સંકીર્ણમાં બે અયુગ્મિત ઇલેકટ્રોન રહેલા હોવાથી તે અનુચુંબકીય ગુણ ધરાવે છે જ્યારે બાકીના સંકીર્ણમાં એકપણ અયુગ્મિત ઇલેકટ્રોન હોતા નથી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કથ્થાઇ વીંટી સંકીર્ણ $[Fe(H_2O)_5NO]SO_4$ની ચુંબકીય ચાકમાત્રા (ફક્ત  સ્પિન) અને સંકરણ શું છે?
    View Solution
  • 2
    નીચેના પૈકી ક્યુ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે ?

    પરમાણુ ભાર : $Mn = 25,\,Fe = 26,\,Co = 27,\,Ni = 28$

    View Solution
  • 3
    નીચેનામાંથી ફેસિયલ અને મેરિડિયોન પ્રકારની સમઘટતા કોણ ધરાવી શકશે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યું સંકીર્ણ સંયોજન પ્રકાશ સમઘટકતા દર્શાવે છે ?
    View Solution
  • 5
    $Ni^{2+}$ આયનનો અંદાજ ડાઇમિથાઇલ ગ્લાયઓક્સાઇમનો ઉપયોગ કરીને કરી શકાય છે અને ચેરી-લાલ અવક્ષેપ બનાવે છે. સંકીર્ણ કોના દ્વારા સ્થાયી થાય છે?
    View Solution
  • 6
    $[NiCl_4]^{2-}$ સંકીર્ણના કિસ્સામાં નીચેનામાંથી ક્યું સાચું છે?
    View Solution
  • 7
    $Ni^{2+}$ ધરાવતા $[Ni(H_2O)_6]^{2+}$ ના જલીય દ્રાવણ છે અને તેથી ચુંબકીય ચાકમાત્રા $2.83\ BM$ છે. જ્યારે એમોનિયાને ઉમેરવામાં આવે તો દ્રાવણની ચુંબકીય ચાકમાત્રા પર થતી અસર.....
    View Solution
  • 8
    ક્યૂ વિધાન જે ધાતુ કાર્બોનિલ્સ વિશે સાચું નથી?
    View Solution
  • 9
    ફોટોગ્રાફીમાં સિલ્વર હેલાઇડ્‌સનો  ઉપયોગ થાય છે કારણ કે..
    View Solution
  • 10
    પર્સીંયમ વાદળીનું શક્ય સૂત્ર ....
    View Solution