સંકીર્ણમાં ધાતુ $'E'$ નો સવર્ગ આંક અને ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે .....છે. $[E(en)_2 (C_2O_4)]NO_2$ (જ્યાં,$en$ ઈથીલીન ડાયઅમાઈન)
  • A$4 $ અને $ 2$
  • B$4 $ અને $3$ 
  • C$6$ અને $3$
  • D$6 $ અને $ 2$
Medium
Download our app for free and get startedPlay store
c
સંકીર્ણ \(E\) માં સવર્ગઆંક \(6\) અને ઓક્સિડેશન અવસ્થા, \(x + 0 - 2 - 1 = 0\)

 \(x = 3\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $K_4 [FeCN)_6]$ માં રહેલ આયનોની કુલ સંખ્યા .....
    View Solution
  • 2
    ${K_4}[Fe{(CN)_6}]$ સંયોજનમાં આયર્નનો ઓક્સિડેશન આંક શું છે?
    View Solution
  • 3
    $[CO(NH_3)_5Br]SO_4$ અને $[CO(NH_3)_5SO_4]Br$ ..... સમઘટક છે.
    View Solution
  • 4
    નીચેનામાંથી કયો ધાતુ આયન વધુ પ્રમાણમાં$C\bar N$સાથે એવો સંકીર્ણ બનાવે જેમાં તેનો સવર્ગાંક $ 2 $ હોય ?
    View Solution
  • 5
    તટસ્થ લીગાન્ડ = .....
    View Solution
  • 6
    $[E(en)_2 (C_2O_4)] NO_2$ સંકીર્ણમાં $E$ નો સવર્ગાક અને ઓક્સિડેશન સ્થિતિ અનુક્રમે ......
    View Solution
  • 7
     લિગાન્ડ્સની પ્રકૃતિને ધ્યાનમાં લીધા વગર નીચેનામાંથી કયા ધાતુના આયનો સમાન ચુંબકીય ક્ષણ અને ભૂમિતિ સાથે સંકુલનું નિર્માણ કરશે,
    View Solution
  • 8
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો. 

    સૂચિ $I$ (સવર્ગ સંયોજન સ્પીસીઝ) સૂચિ $II$ (અવશોષિત પ્રકાશની તરંગલંબાઈ $nm$)
    $A$ ${\left[ CoCl \left( NH _3\right)_5\right]^{2+}}$ $I$ $310$
    $B$ ${\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}}$ $II$ $475$
    $C$ ${\left[ Co ( CN )_6\right]^{3-}}$ $III$ $535$
    $D$ ${\left[ Cu \left( H _2 O \right)_4\right]^{2+}}$ $IV$ $600$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution
  • 9
    $[Co(NH_3)_5Cl]Cl_2$ નું સાચું નામ પસંદ કરો ?
    View Solution
  • 10
    નીચેનામાંથી એકની માત્ર સ્પીન ભ્રમણ આધારિત ચુંબકીય ચાકમાત્રા $2.84\, BM$ છે. તો ક્યુ સાચુ છે ? 
    View Solution