Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એમોનિયા કોપર આયન સાથે આલ્કલાઇન માધ્યમમાં સંકીર્ણ ${[Cu{(N{H_3})_4}]^{2 + }}$ બનાવે છે, પરંતુ એસિડિક માધ્યમમાં બનાવતુ નથી. તેનું કારણ .............. છે.
કોબાલ્ટ ક્લોરાઈડને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે ગુલાબી રંગનો સંકીર્ણ $\underline{x}$ બનાવે છે કે જે અષ્ટફકીય ભૂમિતિ ધરાવે છે. આ દ્રાવણને સાંદ્ર $HCl$ સાથે પ્રક્રિયા કરતાં ગાઢો વાદળી સંકીર્ણ $(deep\,blue\,complex)$ $\underline{Y}$ બનાવે છે કે જે $\underline{Z}$ ભૂમિતિ ધરાવે છે.$X, Y$ અને $Z$ અનુક્રમે શોધો.