નીચેનામાંથી કયું સંયોજન શૂન્ય ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે?
  • A$[Cr(NH_3)_6]^{3+}$
  • B$[Ag(CN)_2]^{-1}$
  • C$[Fe(CN)_6]^{-3}$
  • D$[COF_6]^{3-}$
Easy
Download our app for free and get startedPlay store
b
\([Ag(CN)_2]^-\)  માં \(Ag \) નો ઓ.આંક \(+1 \) છે અને તેની ઈલે. રચના \((Kr) 5d^{10}\)  છે. આથી તેની ચુંબકીય ચાકમાત્રા શૂન્ય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંકીર્ણ સંયોજન $[Cu^{II}(NH_3)_4][Pt^{II}Cl_4]$ ના કુલ શક્ય સમઘટકોની સંખ્યા..... છે.
    View Solution
  • 2
    $Cr$ અને  $Fe$ નો આણ્વિય નંબર અનુક્રમે $24$ અને  $26$ છે  નીચેનામાંથી કયા ઇલેક્ટ્રોનના સ્પિનથી પેરામેગ્નેટિક છે?
    View Solution
  • 3
    સંકીર્ણ $[CO(NO_2)_2 (NH_3)_2]$ ના ભૌમિતિક સમઘટકોની સંખ્યા .....છે.
    View Solution
  • 4
    ${\left[ {Mn{{\left( {{H_2}O} \right)}_6}} \right]^{2 + }}$ આયન દ્વારા પ્રદર્શિત ચુંબકત્વનો પ્રકાર કયો છે?
    View Solution
  • 5
    $[Fe(CN)_6]^{4-}$ સંકીર્ણના સંદર્ભમાં ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 6
    વિલ્કીન્સનના ઉદીપકમાં મધ્યસ્થ ધાતુ પરમાણુનું સંકરણ અને તેનો આકાર જણાવો.      
    View Solution
  • 7
    એન્ટીકેન્સર પ્રકીયક તરીકે વપરાયેલ સંકીર્ણ કયું છે ?
    View Solution
  • 8
    જ્યારે$AgNO_3$ ને  $Co(NH_3)_5Cl_3$,ના દ્રાવણ માં ઉમેરવામાં આવે છે, ત્યારે $AgCl$  નો અવલોકન બે આયનોઇઝ યોગ્ય કલોરાઇડ આયન બતાવે છે. આનુ અર્થ શું થાય ?
    View Solution
  • 9
    નીચેના પૈકી કોણ પ્રતિબિંબિઓની જોડ આપશે ?.
    View Solution
  • 10
    $CO ^{3+}$ ના સંકીર્ણ માટે દૃશ્યમાન ક્ષેત્રમાં શોષણની તરંગ લંબાઈ માટેનો વધતો ક્રમ કયો છે ?
    View Solution